Thursday, June 16, 2011

varta

પાંચેક વરસ પહેલા ની વાત છે.
મોહન, મારા ગ્રાહક કરતા મિત્ર વધારે. ચહેરો સદા હસતો, પણ સ્વભાવથી અંતર્મુખી .
એક શુક્રવારે સાંજે મિત્રો સાથે મિત્ર ની ગાડીમાં શિરડી દર્શન કરવા નીકળ્યો. રસ્તા માં ગમખ્વાર અકસ્માત થયો. ચારે મિત્રો પ્રભુ ને પ્યારા થઇ ગયા.
મોહનની ઉમર પાત્રીસ વર્ષ. તેની પત્ની ની ઉમર બત્રીસ. બે નાના બાળકો. ચાર વર્ષનો પુત્ર અને છ વર્ષ ની પુત્રી.
ઘરનો સઘળો નાણાકીય વહેવાર મોહન પોતે સંભાળતો હતો. સ્થાવર જંગમ, share બજાર, fixed deposit રોકાણ, insurance માં રોકાણ, સઘળી માહિતી ફક્ત અને ફક્ત મોહનનેજ હતી.
તેની પત્ની ને કંઈજ ખબર ન હતી. તે આ સઘળી બાબતમાં સંપૂર્ણ મને અંધારા માં હતી.
LIC ની સઘળી policy ની મારી પાસેની માહિતી પરથી, વીમો પાસ થઇ ગયો. પણ ઈતર agent કે company પાસે થી લીધેલા વીમા ની ખબર તો ત્યારેજ પડી જયારે વરસ / સવા વરસ પછી તેના premium નાં reminder આવ્યા.
Demat નું ખાતું છે તેની ખબર ત્યારેજ પડી જયારે company પાસેથી dividend આવ્યા.
bank પાસેની fixed deposit ની ખબર ત્રણ વરસે અનાયાસેજ પડી.

No comments:

Post a Comment